માધવન મિક્સમાઇક્રોન્યૂટ્રીયન્સ લીકવીડ
ભરપૂર ઉત્પાદન અને
ઝેર મુક્ત ખેતી એટલે માધવન
માધવન મિક્સમાઇક્રોન્યૂટ્રીયન્સ લીકવીડ પાક ની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે .
માધવન મિક્સમાઇક્રોન્યૂટ્રીયન્સ લીકવીડ એ પાક ને જરૂરી એવા છ પોષક તત્વો નો સમૂહ છે .
- ૧ . ઝીંક / જસત (Zn) :- જે પાક ની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું અને વજન વધારવાનું કામ કરે છે.
- ૨ . ફેરસ / લોહ (Fe) :- નિલહરિત કણો બનાવવામાં અગત્ય નો ભાગ ભજવે છે . અને છોડ ને પીળો પડતો અટકાવે છે .
- ૩. બોરોન ( Bo) :- મુખ્ય કાર્ય કોષ વિભાજન કરી ફાલાવરિંગ માં વધારો કરે . પાક ની સુંદરતા વધારવા માં અગત્ય નો ભાગ ભજવે છે.
- ૪ . કોપર /ત્રાંબું (Cu) :- પાક ની શ્વસન પ્રક્રિયા માટે અગત્ય નું તત્વ , તેમજ અગત્યનું ફૂગનાશક છે . abc
- ૫ . મેંગેનીઝ (Mn) :- છોડ ની પ્રકાશસંશ્લેષણ ની ક્રિયા માં ઉદ્દીપક તરીકે નું કાર્ય તેમજ પાક ના દાણા ને પરિપકવ બનાવવાં નું કાર્ય કરે છે.
- ૬ . સલ્ફર /ગંધક (s ) :- પાક ને વાતાવરણ થી થતાં નુકસાન થી બચાવે તેમજ સુકારો , ભૂકિછારો, જેવા ફૂગ જન્ય રોગો થી બચાવે .
ઉપયોગ ની માત્રા :- ૫૦ મિલી પ્રતિ પમ્પ / ૨ થી ૩ મિલી લિટર , પાણી સાથે વીઘે ૫૦૦ મિલી . પાક ની ૩૦ દિવસ ની અવસ્થા થી ગમે ત્યારે.
પેકિંગ :- ૨૫૦મિલી , ૫૦૦ મિલી , ૧ લિટર ,૫ લિટર